સુષમા સ્વરાજના નિધનથી રમાદેવીથી લઈ રવિ શંકર પ્રસાદ રડી પડ્યા

2019-08-07 616

6 ઓગસ્ટનાં રોજ પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું સુષમા સ્વરાજ હૃદયરોગનાં હુમલાથી 67 વર્ષની વયે અવસાન પામ્યાં જેના નિધનથી રાજકારણીઓ પણ શૉકમાં સરી પડ્યા હતા પછી તે બસપાના સુપ્રિમો માયાવતી હોય કે કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદ હોય તો બીજેપીએ એક સશક્ત નેતા ગુમાવ્યાનું દુખ રવિ શંકર પ્રસાદ, જેપી નડ્ડા અને નીતિન ગડકરીએ વ્યક્ત કર્યું હતું તો બીજેપી સાંસદ રમાદેવી તો રડી પડ્યા હતા માત્ર ભારત જ નહીં વિદેશના મંત્રીઓએ પણ સુષમા સ્વરાજના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતુ

Videos similaires