સુષમા સ્વરાજનું નિધન, છેલ્લે ફોન પર કોને અને શું કહ્યું ?

2019-08-07 5,297

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છેમંગળવારે રાત્રે હાર્ટ એટેક આવતા 9 વાગ્યે ઍઈમ્સમાં દાખલ કર્યા હતા પણ ડોકટરો તેમને બચાવી ન શક્યાઆજે સવારે પાર્ટી કાર્યાલયે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રખાયો છે અને બપોરે 3 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires