સ્થિતિ સામાન્ય થતાં જ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે

2019-08-06 1,580

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ વાત કરી છે શાહે કહ્યું કે, વિરોધની સામે સરકાર ઝૂકશે નહીં તેમણે કહ્યું કે, જે તે સમયે સેનાને રોકવામાં આવી ના હોત તો POK આજે આપણું હોત આ તરફ રાજ્યસભા બાદ લોકસભામાં પણ બિલ પાસ થઈ જતાં સદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થઈ ગઈ છે

Videos similaires