સાયણમાં તંત્ર દ્વારા ખાડી પરના ગેરકાયદે દબાણ દૂર કરવા જતા લોકટોળાનો હોબાળો

2019-08-06 1,413

સુરતઃ ઓલપાડના સાયણમાં તંત્ર દ્વારા ખાડી પરના ગરેકાયલે દબાણ દૂર કરવા જતા લોકટોળાએ હોબાળો મચાવ્યો હતો અને ડ્રેનેજ વિભાગના ઈજનેર દિપક મહેતા સહિતના અધિકારીઓ પર પથ્થરો પણ ફેંક્યા હતા ઓલપાડના સાયણમાં ભારે વરસાદના પગલે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ખાડી પરના ગેરકાયદે દબાણના કારણે પાણી ભરાયું હોવાની રાવ ઉઠી હતી

Videos similaires