ડભોઇમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, બે લોકોના બચાવ

2019-08-06 393

વડોદરાઃ સતત વરસેલા વરસાદને પગલે ડભોઇના સ્ટેશન રોડ કાજીવાડ મસ્જિદ નજીક ત્રણ માળનું જુનું મકાન ધરાશાયી થઇ ગયું છે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો ડભોઇના સ્ટેશન રોડ કાજીવાડ મસ્જિદ નજીક ત્રણ માળનું જુનું મકાન ધરાશાયી થઇ ગયું હતું જેને પગલે ડભોઇ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી જેમાંથી બે લોકોને બહાર કાઢ્યા હતા જોકે બંને લોકોનો બચી ગયા હતા

Videos similaires