ઉત્તરાખંડના ટિહરીમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, અનેક બાળકો ઘાયલ

2019-08-06 616

ઉત્તરાખંડમાં મંગળવાર સવારે એક સ્કુલબસ ખીણમાં ખાબકતા ઘટનાસ્થળે જ 8 બાળકો મોતને ભેટ્યા હતા, જ્યારે 10 બાળકો ગંભીર રીતે ઘવાયા છેસ્કુલ બસમાં ઘાયલ થયેલા 10 બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે આ બસમાં 18 બાળકો સવાર હતાફસાયેલા બાળકોને બહાર કાઢવા માટે SDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે

Videos similaires