કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાની ઘોષણા કરી હતીઆ ઘોષણાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતીજોકે JNU કેમ્પસમાં સ્થિતી ઉલ્ટી હતી કેમકે અહીં મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો હતોJNUમાં કાશ્મીરી વિદ્યાર્થીઓએ અડધી રાત્રે 370 પાછી લાવોના નારા લગાવ્યા હતાતો આ
નારેબાજી દરમ્યાન સેના વિશે અપશબ્દનો પ્રયોગ પણ કર્યો હોવાનું મનાય છે