ગુરુકુળના 370 વિદ્યાર્થીઓએ ‘370’ લખેલી માનવઆકૃતિ બનાવી ઉજવણી કરી

2019-08-05 690

સુરતઃસુરતમાં પણ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરમાં આવેલા ગુરુકુળના વિદ્યાર્થીઓએ કંઇક અલગ રીતે જ હરખભેર ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓએ માનવઆકૃતિ બનાવી ઉજવણી કરી 370 વિદ્યાર્થીઓએ 370 લખી ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો

Videos similaires