પાદરાના અનેક ગામો પાણીમાં ગરકાવ, મહિલા કલેક્ટરે ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું

2019-08-05 796

વડોદરાઃદેવ ડેમમાંથી રવિવારે બપોરે 8000 ક્યુસેક પાણી છોડવામાં આવતા શહેર નજીકથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની હતી ઢાઢર નદીમાં આવેલા પૂર વરસાદ બંધ થઇ જતાં ઓસરી રહ્યા છે પરંતુ, નદી કિનારાના ગામોમાં ઘૂસી ગયેલા પૂરના પાણી ઓસર્યા નથી પૂરલ અને ભારે વરસાદથી પ્રભાવિત થયેલા પાદરા તાલુકાના હુસેપુર ગામમાં જિલ્લા કલેક્ટર ટ્રેક્ટરમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું

Videos similaires