મોદી સરકારના નિર્ણયનો કોંગ્રેસે કર્યો વિરોધ, આઝાદે કહ્યું- વોટ માટે કાશ્મીરના ભાગલા કર્યા

2019-08-05 1,008

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય કરી લીધો છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો ખૂબ વિરોધ કર્યો છે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે તેનો ખૂબ વિરોધ પણ કર્યો અને મોદી સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા ગુલામનબી આઝાદે કહ્યું, બીજેપીવાળાઓ વોટના ચક્કરમાં કાશ્મીરના ટૂકડાં કરી દીધા આજે દેશ માટે કાળો દિવસ છે

Videos similaires