100 સ્કૂલના 6000 બાળકોને ભણાવી શકાય તેવી કમ્પ્યુટર બસ લેબ બનાવાઈ

2019-08-05 669

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક કમ્પ્યુટર લેબવાળી બસ બનાવવામાં આવી છે તેનાથી 100 સરકારી સ્કૂલના 6000 બાળકોને કમ્પ્યુટર, વિજ્ઞાન અને અંગ્રેજી ભણાવવામાં આવશે આ નવતર પ્રયોગ સૂરજમલ તાપડિયા મેમોરિયલ ટ્રસ્ટ અને સુપ્રીમ ફાઉન્ડેશને એક કમ્પ્યુટર લેબ મોબાઈલ બસ સેવા શરૂ કરીને કર્યો છે તેમાં કમ્પ્યુટર અને આધુનિક મશીન લાગેલા છે