સુરતના કીમમાં ભારે વરસાદથી પીપોદ્રા બેટમાં ફેરવાતા 50 લોકોને રેસ્ક્યુ કરાયા

2019-08-05 189

સુરતઃભારે વરસાદના પગલે કીમ બેટમાં ફેરવાયું છે કીમ નજીક આવેલા પીપોદ્રા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે વરસાદી પાણી ફરી વળતાં લોકો ફસાયાં હતાં સુરત ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 50 લોકોને બોટમાં બેસાડીને સલામત રીતે ઉગારવામાં આવ્યાં હતાંમહાનગરપાલિકા દ્વારા અડાજણ ફાયરબ્રિગેડની ટીમને કીમ રવાના કરવામાં આવી છે જેથી ફસાયેલા લોકોનું રાહત બચાવકાર્ય ઝડપથી કરી શકાય

Videos similaires