શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ દાદાની આરતીના કરો દર્શન
2019-08-05 571
શ્રાવણ માસમાં દરેક શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે, ત્યારે સોમનાથ મંદિરમાં પણ શિવાલય હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતુ સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથ દાદાની આજે ભવ્ય આરતી કરવામાં આવી હતી ભક્તો દાદાની આરતીના દર્શન કરી ભવ્યતા અનુભવી રહ્યા હતા