રાજ્યસભામાં PDP સાંસદોએ કપડાં ફાડ્યા, ગુલામ નબી આઝાદ ધરણા પર બેઠા

2019-08-05 11,439

જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવામાં આવ્યો છે જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરાશે, બન્નેને કેન્દ્ર શાસિત રાજ્યો બનાવાશે રાજ્યસભામાં મોદી સરકારના જમ્મુ-કાશ્મીર મુદ્દેના ઐતિહાસિક નિર્ણય બાદ શાહના નિવેદનથી બાદ હોબાળો થયો છે PDPના સાંસદોએ ગૃહમાં જ પોતાના કપડા ફાડી મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે તો બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીએ જમ્મુ કાશ્મીર અનામત અને પુનર્ગઠન બિલને સમર્થન આપ્યું છે સપા કોંગ્રેસ અને ટીએમસીએ પણ આ બિલનો સખત વિરોધ કર્યો છે

રાજ્યસભા સાંસદ વાઈકોએ કહ્યું કે, દેશમાં ફરી ઈમરજન્સીની પરિસ્થિતી સર્જાઈ છે આ અંગે સભાપતિએ કહ્યું કે, ઈમરજન્સી નહીં અરજેન્સીની પરિસ્થિતી છે