Speed News: ગુજરાતમાં હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

2019-08-04 1,049

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં આ આગાહીના પગલે જિલ્લા કલેકટરોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવાની તાકિદ કરી છે આ સાથે જ નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના પણ આપી છે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો સરેરાશ 57 ટકા વરસાદ થયો છે

Videos similaires