કાશ્મીર બાબા રામદેવે કહ્યું, ‘દેશની એકતા અખંડતા માટે જરૂરી છે કે, કલમ 370 દૂર થાય’

2019-08-04 897

વીડિયો ડેસ્કઃ કાશ્મીરમાં 35 હજાર સુરક્ષાકર્મીઓની તહેનાતી કરવા અંગે બાબા રામદેવે નિવેદન આપ્યું છે બાબા રામદેવે કહ્યું છે કે, આઝાદી પછી જેની રાહ જોવાતી હતી તે થવાનું છે એક ઝંડો અને એક એજન્ડા હશે’ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે,‘દેશની એકતા અખંડતા માટે જરૂરી છે કે, કલમ 370 દૂર થાયજમ્મુ-કાશ્મીર અમારું હતું અને રહેશે અને POK પણ ભારતમાં સામેલ કરાશે’

Videos similaires