જમાલપુરની ટોકરશાની પોળમાં એક જૂનું જર્જરિત મકાન ધરાશાયી

2019-08-04 1,275

અમદાવાદ:શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી ટોકરસાની પોળમાં ત્રણ માળની એક જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પડેલા કાટમાળને ખસેડવાની કાર્યવાહી ફાયરની ટીમ કરી રહી છે દાણાપીઠ ફાયર સ્ટેશન પાછળ આવેલી કંસારાની પોળમાં બે મકાન પડવાને લઈ 5 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી દુર્ઘટનામાં એક મકાનનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો મકાનમાં રહેતા લોકો અને આસપાસના મકાનમાંથી પણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા

Videos similaires