સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, મોટા ભાગના કોઝ વે પાણીમાં ગરકાવ

2019-08-04 3,938

સુરતઃગત રોજ 17 ઈંચ વરસાદ ખાબક્યા બાદ આજે સુરત જિલ્લાના ઉમરપાડામાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં હાલ અત્યાર સુધીમાં 9 ઈંચ વરસાદ ખાભકી ચૂક્યો છે જેને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે સુરત જિલ્લાના મોટ ભાગના કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યારે ઓલપાડ-કીમ હાઈ વે પર પાણી ફરી મળતા બંધ કરવામાં આવ્યો છે

Videos similaires