એક તરફ મુંબઈમાં જ્યાં વરસાદ અટકવાનું નામ નથી લેતાં ત્યાં બીજી તરફ અબ્દુલ રહેમાન સ્ટ્રીટ વિસ્તારમાં આગ લાગી હતી સ્ટ્રીટ વિસ્તારમાંઆવેલી નવરંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફડાતફડી સર્જાઈ હતી આ ભીષણ આગથી આખી બિલ્ડિંગમાં ધુમાડો છવાઈ ગયો હતો જેનાકારણે અનેક સ્થાનિકોની હાલત પણ કફોડી બની હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં જ તેઓ ટીમ સાથે ત્યાં પહોંચીને આગને કાબૂમાંલેવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે આ ભીષણ આગને કાબૂમાં લીધી હતીસદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી