સલમાનના જીજા સાથે કરિયરની શરૂઆત કરશે કેટરિનાની બહેન

2019-08-04 3,353

એક્ટ્રેસ કેટરિના કૈફની જેમ તેની બહેન ઈસાબેલ કૈફને પણ સલમાન ખાન બૉલિવૂડમાં લૉન્ચ કરવા જઈ રહ્યો છે સલમાનના જીજાજી આયુષ શર્મા સાથે ઈસાબેલ કૈફ ફિલ્મ ક્વાથામાં જોવા મળશે ઈસાબેલ કેટરિના સાથે ઘણી પાર્ટીઝમાં સાથે જોવા મળે છે તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટા પરચર્ચામાં રહે છે ત્યારે હવે કેટરિનાની જેમ ઈસાબેલનો તારોબૉલિવૂડમાં ચમકે છે કે કેમ તે આવનારો સમય જ કહેશે

Videos similaires