ગુજરાત સહિત 15 રાજ્યોમાં આજે વરસાદી એલર્ટ

2019-08-04 926

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં ભારે વરસાદને કારણે ચાર જિલ્લામાં વિકટ સ્થિતિ સર્જાઈ છે જેને કારણે વલસાડમાંથી 987, ઓલપાડમાંથી 1261, ખંભાતમાંથી 110, ભરૂચના અસરમા ગામથી 91 અને વડોદરાના મજૂર ગામડી વિસ્તારમાંથી 200 લોકોને સલામત સ્થળે ખસેડાયા છેઅપર એર સાયક્લોન અને અન્ય એક સિસ્ટમને પગલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે વડોદરામાં વધુ વરસાદની શક્યતાને પગલે તંત્ર સતર્ક થઈ ગયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires