ટેક્સાસના વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર, 20 લોકોના મોત

2019-08-04 17,382

અમેરિકાના ટેક્સાસના વોલમાર્ટમાં ગોળીબાર થયો છે જેમાં 20 લોકોના મોત થયા છે અને 26થી વધારે લોકો ઘાયલ થયા છે પોલીસના જણાવ્યા મુજબ હુમલો કરનાર એકથી વધારે હોવાની આશંકા છે સ્ટોરના સીસીટીવીમાં હુલમો કરનાર વ્યક્તિઓ જોવા મળી રહ્યા છેઆ વિસ્તારને ખાલી કરાવીને ખાલી કરાવવામાં આવ્યો છે પોલીસની કાર્યવાહી ચાલું છે ત્રણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ આ હુમલાની નિંદા કરી છે

Videos similaires