ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના શહેર પાણી પાણી થઇ ગયા છે જોકે, ગુજરાતીઓ આ પળનો આંનદ માણવાનું ચૂક્યાં નથી સોશિયલ મીડિયામાં વરસાદના વિડિયોને લઇને ઓટ આવી છે હાલ વડોદરાની સોસાયટીમાં મગરનો અને કાપડની દુકાનમાં પાણી ભરાયા બાદ દુકાનદારો ટેન્શન લેવાને બદલે મોજથીસ્વિમિંગ પૂલની જેમ નાહ્વાનો આનંદ માણતા હોય તે રીતે આનંદ કરી રહ્યાં છે આ વિડિયો ક્યાં શહેરનો છે તે હાલ જાણી શકાયું નથી પણ છે ગુજરાતી