નવી મુંબઈમાં ઝરણાની નીચે નાહતી 4 કોલેજીયન યુવતીઓ તણાઈ, એકની લાશ મળી

2019-08-03 10,001

મહારાષ્ટ્રના નવી મુંબઈ પાસે પિકનીક માણવા ગયેલી ચાર વિદ્યાર્થીનીઓ પાણીના વ્હેણમાં તણાઈ હતી આ ઘટના શનિવારે સવારે ખારઘરમાં ડ્રાઈવિંગ રેન્જ નજીક બની હતી પોલીસના જણાવ્યા પ્રમાણે, કોલેજની વિદ્યાર્થીનીઓ અને અમુક મહિલાઓ અહીં પહાડમાંથી વહેતા ઝરણા નીચે નાહી રહી હતી

ઘટનાની સુચના મળ્યા બાદ ખારધર ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી છે આ દરમિયાન ચેમ્બૂર નાકાની પાસે વિદ્યાર્થી નેહા જૈન (19)ની લાશ મળી આવી હતી અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓની શોધખોળ કરવામાં આવી રહી છે આ તમામ વિદ્યાર્થીનીઓ મુંબઈના ચેમ્બૂરની રહેવાસી હતી

Videos similaires