રોડ વચ્ચે જ બે દબંગ યુવતીઓ બથ્થંબથ્થા આવી ગઈ, ટોળું મારામારીની મજા લેતું રહ્યું

2019-08-03 3,516

અમેરિકાની સડકો પર બે યુવતીઓએ શોકિંગ કહી શકાય તેવો ઘટનાક્રમ સર્જ્યો હતો કોઈ વાતે વાંકુ પડતાં જ આ બંને દબંગ યુવતીઓગાડીમાંથી ઉતરીને રોડ પર સામસામે આવી ગઈ હતી રોડ પર જ બંને વચ્ચે દે ધનાધન થતાં જ અનેક ગાડીઓ ત્યાં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતીએકબીજા પર હિંસક રીતે હુમલો કરીને આ બંને બથ્થંબથ્થા થઈને રોડ પર જ આળોટવા લાગી હતી જો કે, આ મારામારીને કોઈએ રોકવાનું નામનહોતું લીધું આ ટોળામાં કેટલીક યુવતીઓ તો બંનેને વારાફરતી ચિયર્સ કરતી પણ જોવા મળી હતી ભીડમાંથી કોઈએ આ વીડિયો રેકોર્ડ કરીનેઅપલોડ કર્યો હતો વાઈરલ થઈ રહેલા આ વીડિયોને અપલોડ કર્યાને પણ ઘણો સમય થઈ ગયો છે જો કે કેટલાક લોકોએ તેને ફરી વાઈરલ કર્યોહતો

Videos similaires