બીચ પર બાળકો સાથે મસ્તી કરતો શાહરૂખ, સુહાનાનો બિકિની લૂક થયો વાઇરલ

2019-08-03 1

હાલ શાહરૂખ ખાને તેના ફેમિલિ સાથે માલદિવ્સમાં હૉલિડે એન્જોય કરી રહ્યો છે તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે એક વીડિયોમાં શાહરૂખ બીચ પર તેના બાળકો, આર્યન, સુહાના અને અબરામ સાથે મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો જેમાં સૌથી વધુ વાઇરલ થયો સુહાનાનો બિકિની લૂક, હંમેશા કેમેરાનીસામે રહેતો શાહરૂખ અહીં બાળકોની મસ્તીને કેમેરામાં કેદ કરતો જોવા મળ્યો

Videos similaires