સુરતના ઉધના-લિંબાયત વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને હાલાકી

2019-08-03 854

સુરતઃ શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે લિંબાયત અને ઉધના વિસ્તારના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસી ગયાં હતાંઘર બહાર રસ્તા પર કેડ સમા પાણી હોવાથી લોકોને બહાર નીકળવું પણ મુસિબત સમાન હતું ઘરમાં પાણી ઘુસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઉધનાના સંજયનગર વિસ્તારમાં જીરો નંબર રોડ પર નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં ઘર બંધ કરીને લોકોએ પાણી અટકાવવાના પ્રયાસ કર્યા હતાં પરંતુ પાણી ઘરમાં ઘુસી જતાં ડોલ અને ડબલે ડબલે લોકોએ પાણીને બહાર કાઢવાની ફરજ પડી હતી

Videos similaires