વડોદરાઃ વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 295 ફૂટ થઇ છે જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે જેથી વિશ્વામિત્રી નદી હજુ પણ ભયજનક સપાટીથી 35 ફૂટ ઉપર વહી રહી છે જ્યારે આજવા ડેમની સપાટી પણ ઘટીને 21165 ફૂટ થઇ છે