‘ઐથે આ’ સોંગ પર મોન્સૂનમાં સાડી ડાન્સ, કેટરિના પણ કહેશે ‘Wow’

2019-08-03 1

હાલ મોન્સૂન સિઝન ચાલી રહી છે ત્યારે ઈન્ટરનેટ પર ત્રણ યુવતીઓનો સાડીમાં ડાન્સ ધૂમ મચાવી રહ્યો છે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ભારતના સોંગ ઐથે આ પર આ ત્રણેય યુવતીઓએ ઈન્ડો વેસ્ટર્ન સાડીમાં કેટરિનાના ડાન્સ ફોલો કર્યાછે જેને અત્યાર સુધીમાં 98 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે

Videos similaires