સોપોર અને વારપોરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

2019-08-03 5,997

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો આતંકીઓને ટાર્ગેટ કરી રહ્યા છે સોપોર અને વારપોરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં આર્મીનો એક જવાન ઘાયલ થયો છે મળતી માહિતી પ્રમાણે સેનાની 22RR,SOG અને CRPFની સંયુક્ત ટીમોએ વારપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ સ્થળે ઘેરાબંદી કર્યા બાદ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ થયું હતું સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દીધી છે

Videos similaires