આજીમાં પાણીની આવક થતા રામનાથ મંદિરમાં પાણી ઘૂસ્યાં

2019-08-02 893

રાજકોટઃશહેરમાં ભારે વરસાદને પગલે આજી નદીમાં નવા નીરની આવક થઈ છે ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવવાને કારણે નદી કિનારે આવેલું રામનાથ મંદિરમાં પાણી ઘૂસ્યાં છે આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રાજકોટવાસીઓએ વરસાદના વિરામમાં આહ્લાદક વાતાવરણની મજા માણી હતી

Videos similaires