માઉન્ટ આબુમાં મેઘરાજા મહેરબાન થતાં 10 ઈંચ વરસાદ, ગુરૂ શિખર પાસે શિલા પડી

2019-08-02 6,627

માઉન્ટ આબુ: રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ખરેખર કાશ્મીર જેવો માહોલ બન્યો છે 10 ઈંચ વરસાદના પગલે ઠેર-ઠેર ઝરણા વહેતા જોવા મળે છે શહેરમાં ધુમ્મસ પણ પથરાયેલું જોવા મળી રહ્યું છે તો વરસાદને પગલે વાહનચાલકોએ મુશ્કેલીઓ વેઠવી પડી હતી માઉન્ટ આબુ પર ગુરૂ શિખર પરના વાહન પાર્કિંગ પાસે શિલા તૂટતા એક વાહનને નુકસાન થયું હતું

Videos similaires