વડોદરાવાસીઓને 24 કલાક પછી ચા મળી, દૂધ માટે એક કિલોમીટર સુધી લાઈનો લાગી

2019-08-01 259

વડોદરાઃછેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી વડોદરાવાસી પૂરમાં ફસાયેલા છે ગઈકાલે 20 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે સવારે(1 ઓગસ્ટ) શહેરીજનો પાણીમાં ફસાયેલા હતા તેમજ શહેરના તમામ વિસ્તારોમાં પાંચથી સાત ફૂટ પાણી ભરેલા હોવાથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓને દૂધ મળી શક્યું નહોતુંજો કે આજે સાંજે 24 કલાક બાદ શહેરના અમુક વિસ્તારોમાં દૂધ મળતું થયું હોવાથી લોકોએ દૂધ લેવા માટે એક કિલો મીટર સુધી લાઈનો લગાવી હતી જ્યારે અમુક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી દૂધ મળી રહ્યું નથી

Videos similaires