સિદ્ધાર્થ બંગ્લોઝના 559 મકાનોમાં પાણી ઘૂસી જતા 2500 લોકો ફસાયા, 30 કલાકથી ખાવા-પીવા માટે વલખાં

2019-08-01 4,732

વડોદરાઃશહેરના સમા-સાવલી રોડ આવેલા સિદ્ધાર્થ બંગ્લોઝમાં પૂરના પાણી ઘૂસી જતા 2500 જેટલા લોકો ફસાઇ ગયા હતા સિદ્ધાર્થ બંગ્લોઝમાં 559 જેટલા મકાનો આવેલા છે આ લોકોને ભોજન અને પાણી મળ્યુ નથી તંત્ર દ્વારા ફૂડ પેકેટ કે કોઇ સહાય પહોંચાડવામાં આવી નથી તેમજ 30 કલાકથી ખાવા-પીવાના વલખાં મારી રહ્યા છે

Videos similaires