બે હાથ ના હોવા છતાં પણ પિતા સંતાનને આ રીતે લાડ લડાવે છેે

2019-08-01 361

વેંગ ગોંગ નામના આ ચીની નાગરિકે દુનિયાનાં દિલ જીતી લીધાં છે માત્ર 13 વર્ષની ઉંમરે જ ઈલેક્ટ્રીક શોકના કારણે પોતાના બંને હાથ ગુમાવી દેનાર આ વ્યક્તિએ અનેક તકલીફો સામે લડીને મક્કમ મનોબળનો પરિચય આપ્યો છે ચીનના ટાઈલિંગ શહેરના વતની એવા વેંગ ગોંગ તેમની પત્ની ઘરે હાજર ના હોય ત્યારે તેમના 10 મહિના સંતાનની એક આદર્શ પિતાની જેમ જ દેખભાળ કરે છે તેમની આ હાર્ડ લાઈફસ્ટાઈલને આ વીડિયોના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે

Videos similaires