કમાટીબાગ ઝૂમાં પૂરનું પાણી ઘૂસ્યું, 150 પશુ-પક્ષીઓને શિફ્ટ કરવામાં આવ્યાં

2019-08-01 269

વડોદરા:શહેરમાં છેલ્લા બે દિવસથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેને પગલે વડોદરા શહેર પાણી પાણી થઇ ગયું છે વડોદરા શહેરના કમાટીબાગ ઝૂમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા જેને પગલે પશુ-પક્ષીઓ મૂશ્કેલીમાં મૂકાઇ ગયા હતા ઝૂમાં પાણી ભરાવાને કારણે કાચબા, સસલા સહિત 150 જેટલા પશુ-પક્ષીઓને ઉંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરાયા હતા