ઉત્તર ગુજરાતમાં તમામ જિલ્લામાં વરસાદી માહોલ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 7 ઈંચ વરસાદ

2019-08-01 334

મહેસાણા/ હિંમતનગર: ઉત્તર ગુજરાતમાં તમામ જિલ્લામાં વરસાદ છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક 8 પૈકી 6 તાલુકામાં સારો એવો વરસાદ થયો હતો જેમાં જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલીમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે પાટણના સિધ્ધપુરમાં સવા 3 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પોણા 3 ઈંચ અને મહેસાણાના ઊંઝા, સતલાસણા તથા મહેસાણા અઢી ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે ગાંધીનગર જિલ્લામાં કલોલ અને ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ થયો હતો

Videos similaires