ટીવી એક્ટ્રેસરવિ દુબેની પત્ની સરગુન મહેતા ઘણી વખત પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચાઓમાં રહે છે અવારનવાર તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી રહે છે જ્યારે રવિ દુબે આ દિવસોમાં પોતાની અપકમિંગ સીરીયલ 'જમાઈ રાજા ૨'નાશુટિંગમાં વ્યસ્ત છે જયારે સરગૂન પંજાબી ફિલ્મોમાં વ્યસ્ત રહે છેમજેન્ટા-પિંક આઉટફીટમાં સરગુનેફોટોશૂટ કરાવ્યું છે, તેને પાછળ રેડ ફ્લાવર પ્રિન્ટેડ બેગ કેરી કરી છે જે તેના લૂકને કમ્પલિટ કરે છે સરગુનની નટખટ અદાઓ કેમેરામાં કેદ થઈ પંજાબી ફિલ્મોમાં સરગુન મહેતાટોપ એક્ટ્રેસ છે આગામી પંજાબી ફિલ્મ ‘સુરખી બિંદી’માં જોવા મળશે