નોરાએ શેર કર્યો ફાયર ડાન્સનો અનુભવ, ‘સાકી’ સોંગમાં કરી હતી પ્રેક્ટિસ

2019-08-01 2,223

નોરા ફતેહીએ ‘બાટલા હાઉસ’માં સાકી સોંગ પર ડાન્સ કરીને ફરી એકવાર સુપરહીટ ડાન્સર સાબિત થઈ, ખાસ કરીને તેણે બતાવેલી ફાયર ડાન્સિંગ સ્કિલ, આ ડાન્સ પ્રેક્ટિસનો એક વીડિયો નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેના પર એક ઈમોશનલ મેસેજ પણ તેણે લખ્યો કે આ ડાન્સ શીખવા તેણે કેટલી મહેનત કરી હતી તે આગના કારણે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી

Videos similaires