સુરતઃ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરિયાવ ગામના મકાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને ડ્રગ્સ સાથે ત્રણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરિયાવ ગામમાં આવેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી જેમાં 1494 લાખની કિંમતનું મેફેડ્રોન (મેથાફેટામાઇન) એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે