સણાલીમાં બોરમાં 3 દિવસ ગરમ પાણી આવતાં લોકોમાં કુતૂહલ

2019-07-31 233

મહુધા: મહુધા તાલુકાના સણાલી ગામના બોરમાં સતત ત્રણ દિવસ ગરમ પાણી આવતાં લોકોમાં અચરજ સાથે ગભરાટ જન્મ્યો હતો ગરમ પાણી આવતાં લોકોએ બોરના પાણીનો ઉપયોગ બંધ કરી દીધો હતો તેથી લોકોને પીવાના પાણીની મોંકાણ સર્જાઇ હતી સણાલી ગામના સરપંચના જણાવ્યા મુજબ અહીંના હરિજનવાસના રહીશોને ગ્રામ પંચાયતના બોરમાંથી પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે

Videos similaires