કરન જોહરની વિકેન્ડ પાર્ટીના વીડિયો પર વિવાદ, ટ્વિટર પર ઉઠ્યા સવાલ

2019-07-31 2,805

બોલિવૂડના સ્ટાઈલિસ્ટ ડિરેક્ટર કરણ જોહરના ઘરે ગયા વિકએન્ડમાં પાર્ટી રાખવામાં આવી હતી આ પાર્ટીમાં બોલિવૂડના ઘણાં સ્ટાર્સે ભાગ લીધો છે પાર્ટીનો એક વીડિયો કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે ત્યારથી તે વિવાદમાં આવી ગયો છે શીરમોણી અકાળી દળના નેતા મજિન્દર સિરસાએ પણ આ પાર્ટીનો વીડિયો શેર કરીને તેનો વિરોધ કર્યો છે મજિન્દરે ટ્વિટ કરીને કહ્યું છે કે, દરેક સેલેબ્સ ડ્રગ્સ સ્ટેટ્સને ફ્લોન્ટ કરી રહ્યા છે

Videos similaires