ભારે રસાકસી બાદ ઐતિહાસિક ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ

2019-07-30 528

ધાંધલ ધમાલ બાદ બિલ પર વોટિંગ થયું હતું જેમાં બિલની તરફેણમાં 99 જ્યારે વિરોધમાં 84 મત પડ્યા હતા અગાઉ 26 જુલાઈએ લોકસભામાં આ બિલ પાસ થયું હતું બન્ને ગૃહમાં આ બિલ પાસ થતાં દેશમાં ત્રિપલ તલાક ગુનો બનશે, અને આરોપીને 3 વર્ષની સજા અને દંડ થશે

Videos similaires