દારૂના નશામાં ભાન ભૂલેલાને સાપે ડંખ ભર્યો, તેણે સામે પોતાના દાંતથી સાપના ચાર ટુકડા કર્યા

2019-07-30 1,215

એટા:ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં આશ્ચર્યમાં મૂકી દે તેવો કેસ સામે આવ્યો છે અસરૌલી ગામમાં રાજકુમાર નામના વ્યક્તિને સાપે ડંખ માર્યો જેના બદલામાં તેને દાંતથી ચાવીને સાપના ચાર ટુકડા કરી દીધા રાજકુમારે દારૂના નશાને લીધે પોતાનો હોશ ગુમાવીને આ કામ કર્યું હતું

Videos similaires