ઉધનાની સોનલ ઈન્ડસ્ટ્રીયલમાં જીમ સહિત બે દુકાનોમાંથી થયેલી ચોરી સીસીટીવીમાં કેદ

2019-07-30 441

સુરતઃઉધના વિસ્તારમાં આવેલા સોનલ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળાં તૂટ્યાં હતાં તસ્કરોએ એક સાથે બોડી જીમ, ઉમા અગરબતી અને ધનવર્ષા નામની દુકાનોને નીશાને લીધી હતી ત્રણેય જગ્યાએથી તસ્કરોએ રોકડ સહિત કુલ આશરે 40 હજારની ચોરીને અંજામ આપી નાસી છૂટ્યાં હતાં તસ્કરોએ કરેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires