સુરતઃનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટગામના પાંચ માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયાં હતાંદરિયામાં ભારે વરસાદના કારણે હોડી બેકાબુ બનતાં પલટી મારી ગઈ હતી જેમાં પાંચ માછીમારોમાંથી ત્રણ કાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતાં જ્યારે બે લાપતાં બન્યા હતા જેમને શોધવા માટે કોસ્ટગાર્ડ અને ફાયરબ્રિગેડ દ્વારા અભિયાન હાથ ધરાયું છે