એરપોર્ટ પર મહિલાની બેગમાંથી અચાનક નીકળવા લાગી આગ, બેગમાં હતી પાવર બેંક
2019-07-30 588
સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વીડિયો વાઇરલ થયો છે આ વીડિયો થાઇલેન્ડના ચિયાંગ માઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે જેમાં એક મહિલાની બેગમાંથી અચાનક આગ નીકળવા લાગે છે કારણકે તેના બેગમાં પાવર બેંક હોય છે અચાનક આગ લાગવાથી મહિલા બેગને રસ્તા પર ફેંકી દે છે