પતિ સાથે તૂર્કીમાં ટીવી એક્ટ્રેસ શમા સિકંદર, પિંક બિકિનીમાં સ્વેગ

2019-07-30 11,489

વેબ સીરિઝ માયા અને શૉર્ટ ફિલ્મ સેક્સોહૉલિકથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવનાર એક્ટ્રેસ શમા સિકંદરને હાલ ઓળખવી મુશ્કેલ છે હાલમાં જ પતિ સાથે તૂર્કી હોલિડેના ફોટોઝ પોસ્ટ કરી શમા ચર્ચામાં આવી છે ક્યારેક પિંક બિકિનીમાં હોટ પોઝ આપતી તો ક્યારેક મિન્ટ લાઇમ શોર્ટ ડ્રેસમાં મજાકિયા અંદાજમાં શમાનો હોટ લૂક તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે

હાલ શમા વિદેશમાં પતિ સાથે સેટલ્ડ છે પરંતુ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટપર પોસ્ટ થયેલા ફોટોઝથી તે ચર્ચામાં છે

Videos similaires