રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ, હડમતિયામાં 5 ઈંચ વરસાદ

2019-07-30 704

રાજકોટઃ રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે હડમતિયાના ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 85 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Videos similaires