કોડીનારમાં પુત્રીની છેડતી ઠપકો આપતા યુવાને લાકડી વડે પૌઢ પર હુમલો કર્યો

2019-07-29 369

ગીર સોમનાથ:કોડીનારમાં મૂળદ્વારકા રોડ પર યુવાને લાકડી વડે પ્રૌઢ પર હુમલો કર્યો હતો પ્રૌઢે બૂમબરાડા કરતા રાહદારીઓ એકત્ર થઇ ગયા હતા અને પ્રૌઢને બચાવી સારવાર માટે કોડીનાર સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા યુવાન ક્યાં કારણોસર પ્રૌઢને મારી રહ્યો હતો તે તપાસનો વિષય છે હાલ કોડીનાર પોલીસ આ અંગે તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં પોતાની પુત્રીની છેડતી કરતા યુવાને પિતાએ ઠપકો આપ્યો હતો આથી ઠપકાનો ખાર રાખી યુવાને પ્રૌઢ પર હુમલો કર્યો હતો

Videos similaires